S Words

Words Starting with S

Struck Meaning in Gujarati

  Definition and Meaning of Struck in Gujarati Strike નું ભૂતકાળ અને ભૂતકૃદંત નું રૂપ, ત્રાટક્યું, મારવું, ઘંટ વગાડવો જેથી લોકોને ખબર પડે કે કેટલો સમય થયો છે, અચાનક મનમાં વિચાર આવવો Pronunciation of Struck in Gujarati Struck (સ્ટ્રક) Usage of Struck in a Sentence The lightning struck the banyan tree. વડના ઝાડ પર વીજળી …

Struck Meaning in Gujarati Read More »

Scene Meaning in Gujarati

  Definition and Meaning of Scene in Gujarati દ્રશ્ય, દેખાવ, ઘટના, ઘટના સ્થળ, ખરી કે કલ્પિત ઘટનાની જગ્યા કે સ્થાન, નાટકનો પ્રવેશ, સજાવટથી સજાવેલો રંગમંચ, ઉગ્ર બોલાચાલી કે તકરાર Pronunciation of Scene in Gujarati Scene (સીન) Usage of Scene in a Sentence The police were on the scene in minutes. પોલીસ થોડીવારમાં ઘટના સ્થળે પહોંચી …

Scene Meaning in Gujarati Read More »

Spouse Meaning in Gujarati

  Definition and Meaning of Spouse in Gujarati જીવનસાથી, ધણી, ધણિયાણી, પતિ અથવા પત્ની, વેવિશાળ કરવું કે પરણવું Pronunciation of Spouse in Gujarati Spouse (સ્પાઉસ) Usage of Spouse in a Sentence Your spouse will come to see you on Monday. તમારા જીવનસાથી તમને સોમવારે મળવા આવશે. You can not bring your spouse with you. તમે …

Spouse Meaning in Gujarati Read More »

Soil Meaning in Gujarati

  Definition and Meaning of Soil in Gujarati માટી, ભૂમિ, જમીન, ધરા, ધરતી , ની ઉપર ડાઘ પાડવો, મેલું કરવું, અપવિત્ર કરવું, કલંક કે લાંછન લગાડવું, ડાઘો, ગંદકી, કચરો, મેલું Pronunciation of Soil in Gujarati Soil (સૉઇલ) Usage of Soil in a Sentence She might soil her expensive dress. તે તેના મોંઘા ડ્રેસ પર ડાઘ …

Soil Meaning in Gujarati Read More »